Site icon Time News

Bollywood: ‘જન્નત’ ફિલ્મની અભિનેત્રી  સોનલ ચૌહાણનો હોટ લૂક વાયરલ, ફેન્સ બન્યા દિવાના

બોલિવૂડ અભિનેત્રી સોનલ ચૌહાણ આ દિવસોમાં માલદીવમાં વેકેશન એન્જોય કરી રહી છે અને પોતાની ગ્લેમરસ તસવીરોથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી રહી છે. ‘જન્નત’ ફેમ અભિનેત્રીએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તે બીચ પર સ્ટાઇલિશ સ્વિમસૂટમાં જોવા મળી રહી છે. સોનલનો આત્મવિશ્વાસ અને સુંદરતા દરેક તસવીરમાં જોવા લાયક છે. ચાહકો તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.



સોનલ ચૌહાણની વ્હાઈટ સ્વિમસૂટમાં આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર આગની જેમ વાયરલ થઈ રહી છે. ચાહકો તેની આ બોલ્ડ તસવીરો પર કોમેન્ટનો વરસાદ કરી રહ્યા છે. ફેન્સને તેની આ તસવીરો ખૂબ જ પસંદ આવી રહી છે. સોનલ અલગ-અલગ અંદાજમાં ખૂબ જ સુંદર પોઝ આપતી કેમેરામાં કેદ થઈ છે. અભિનેત્રીનું બોલ્ડ ફિગર આ તસવીરોમાં જોઈ શકાય છે.



તેની આ તસવીરો પર ચાહકો પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક તેને “હોટનેસ ક્વીન” કહી રહ્યા છે જ્યારે અન્ય લોકો ફાયર અને હાર્ટ ઇમોજીસ વડે તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ તો એમ પણ લખ્યું હતું કે, “સોનલ, તું દરેક વખત પહેલા કરતા વધુ સુંદર દેખાઈ રહી છે.”



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, સોનલ ચૌહાણ તેની આગામી ફિલ્મ અને પ્રોજેક્ટ માટે ચર્ચામાં છે. જો કે, હાલમાં તે વેકેશનનો આનંદ માણી રહી છે.

આ પણ વાંચો, Gandhinagar: વિધાનસભાના પ્રાંગણમાં ઉજવાયો હોળી ઉત્સવ, ઢોલનગારાના તાલે ઝૂમ્યા રાજનેતાઓ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version