Site icon Time News

જાહ્નવી કપૂરનો સિઝલિંગ લુક વાયરલ, અભિનેત્રીની સુંદરતા પર ફિદા થયા ફેન્સ

જાહ્નવી કપૂરે બહુ ઓછા સમયમાં બોલિવૂડમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય રહે છે.એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.

2/7

અભિનેત્રીએ તેના ઇન્સ્ટા પર લેટેસ્ટ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરમાં અભિનેત્રી સિઝલિંગ અવતારમાં જોવા મળી રહી છે.

3/7

આ તસવીરોમાં તેનો લુક જોઈને ફેન્સના દિલની ધડકન વધી ગઈ છે અને કોમેન્ટ બોક્સમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

4/7

જ્હાન્વી કપૂરના આ લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે. જ્હાન્વીના ચાહકો તેની આ તસવીરો પર ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

5/7

જાહ્નવી કપૂરના કિલર લુક્સ આ ફોટામાં સુંદરતા વધારવાનું કામ કરી રહ્યા છે. અભિનેત્રી કેમેરા સામે એક બાદ એક પોઝ આપી રહી છે.

6/7

એક્ટ્રેસ જાહ્નવી કપૂર તેની બોલ્ડનેસ માટે ખૂબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયા પર એક પછી એક તસવીરો શેર કરતી રહે છે.

7/7

(All Photo Instagram)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://યુપીમાં વાવાઝોડાનો કહેર: વીજળી પડતા અને દીવાલ ધરાશાયી થતા ૧૮ લોકોના કરૂણ મોત

Exit mobile version