Site icon Time News

રેડ આઉટફિટમાં ઈશાન્યાએ કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

સાઉથની જાણીતી અભિનેત્રી ઈશાન્યા મહેશ્વરી તેના ગ્લેમરસ ફોટોશૂટને લઈ ચર્ચામાં છે. ઈન્સ્ટાગ્રામ પર તેણે ગ્લેમરસ રેડ લૂકમાં તસવીરો પોસ્ટ કરી છે. તેની આ તસવીરો ચાહકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. હાલમાં તેની આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

2/6

ઈશાન્યા મહેશ્વરી રેડ આઉટફિટમાં ખૂબ જ શાનદાર લાગી રહી છે. ફેન્સ પણ આ લૂકના વખાણ કરી રહ્યા છે. અભિનેત્રીએ કેમેરાની સામે ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે.

3/6

સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરીનું ઈન્સ્ટાગ્રામ તેના બોલ્ડ ફોટોથી ભરેલું છે.ફેન્સ પણ તેને દરેક લૂકમાં જોવાનું પસંદ કરે છે.

4/6

આ તસવીરોમાં તેના હોટ અને ગ્લેમરસ લુકને જોઈને ફેન્સ દિવાના બન્યા છે. ઈશાન્યા મહેશ્વરીએ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન રેડ આઉટફિટમાં કાતિલ પોઝ આપ્યા છે.

5/6

ઈશાન્યા સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવી રહી છે. ફેન્સ પણ તેના બોલ્ડ લૂકના વખાણ કરી રહ્યા છે.

6/6

રેડ બોડીકોન લૂકમાં કેમેરાની સામે ઈશાન્યા ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.

Exit mobile version