Site icon Time News

Gandhinagar: સરકારી કર્મચારીઓ ખાસ વાંચે, કેબિનેટ બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે કેબિનેટની બેઠકમાં એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ સરકારના કર્મચારીઓના DAમા વધારો જાહેર કરાશે.

સરકાર DAમા 2% વધારો કરશે. નોંધનિય છે કે, કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025મા કેન્દ્ર સરકારના કર્મચારીઓને વધારો આપ્યો હતો. મહત્વનું છે કે, હાલ રાજ્ય સરકારના કર્મચારીઓને 53% DA મળે છે. જેમાં હવે આગામી દિવસોએ 2 % વધારો કરવામાં આવશે.

આ પણ વાંચો, Ahmedabad: વટવા પોલીસ સ્ટેશનમાં પ્રમોશન મેળવેલા કોન્સ્ટેબલોનું સન્માન, અધિકારીઓએ જાતે હેડ કોન્સ.ના હોદ્દાની રીબીન (ફીતી) લગાડી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version