Site icon Time News

લગ્નની સિઝન ટાણે જ સોનાના ભાવમાં ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

લગ્નોની મોસમ જામી છે ત્યારે આ સિઝનમાં સોનાચાંદીની ખરીદીમાં ખાસ તેજી જોવા મળે છે. આંતરરાષ્ટ્રીય બાજારમાં ચાલતી હલચલ અને ફેડરલ રિઝર્વની વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા વચ્ચે ભારતમાં સોનાના ભાવમાં જોરદાર ઉછાળો નોંધાયો છે. શુક્રવારે MCX પર ગોલ્ડ ફ્યુચર્સ 1.51% વધી નવી ઊંચાઈએ પહોંચ્યા જ્યારે ચાંદીમાં પણ નાનો વધારો જોવા મળ્યો.

MCX ગોલ્ડ ફ્યુચર્સ (ફેબ્રુઆરી 2026) – ₹1,932 વધીને ₹1,29,599/10 ગ્રામ
MCX સિલ્વર (ફેબ્રુઆરી) – 0.16% વધીને ₹1,75,650/કિલો

24 કેરેટ સોનાનો રેટ – ₹1,29,640/10 ગ્રામ
22 કેરેટ સોનાનો રેટ – ₹1,18,837/10 ગ્રામ
ચાંદી – ₹1,75,000/કિલો

Exit mobile version