Site icon Time News

Weather update: અગનભઠ્ઠીમાં શેકાવા તૈયાર રહો! હવામાન વિભાગની હીટવેવની આગાહી 

ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના ભાગોમાં બે વખત વરસેલા  વરસાદના કારણે કાળઝાળ  ગરમીમાંથી  રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગે રવિવારે (20 એપ્રિલ, 2025) આગામી પાંચ દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં દિવસના તાપમાનમાં (મહત્તમ) 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની અને દેશના ઘણા ભાગોમાં ફરીથી હીટવેવને લઈ આગાહી કરી છે.

IMDએ જણાવ્યું કે 22-24 એપ્રિલ દરમિયાન દક્ષિણ યુપી અને એમપીના અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ સંભવ છે. રાજસ્થાન અને હરિયાણામાં 23-24 એપ્રિલે અને વિદર્ભમાં 21-23 એપ્રિલ દરમિયાન હીટવેવની સ્થિતિ છે. આ વિસ્તારો માટે યલો એલર્ટ (સાવચેત રહો)  જારી કરીને, IMD એ લોકોને, ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને ગરમીથી બચવા સલાહ આપી છે.

આ પણ વાંચો, Jammu and Kashmir: પહેલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલો; બેના મોત, 10થી વધુ ઘાયલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version