Site icon Time News

Entertainment: એડિન રોઝનો ગ્લેમરસ લુક જોઈ ફેન્સ થયા દિવાના, જુઓ તસવીરો

રિયાલિટી શો બિગ બોસ 18 થી લોકપ્રિય બનેલી સ્પર્ધક એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં અભિનત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.એડિન રોઝનો જન્મ દુબઈમાં થયો છે.

થોડા વર્ષો પહેલા તે એક્ટિંગ માટે ભારતમાં શિફટ થઈ હતી. અભિનેત્રી એડિન રોઝ રવિ તેજાની ફિલ્મ રાવણાસુરમાં આઈટમ સોન્ગ પણ કરી ચૂકી છે.



એડિન રોઝ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેનું સોશિયલ મીડિયા ખુબ જ બોલ્જ ફોટોથી ભરેલું પડ્યું છે.



એડિન રોઝ સોશિયલ મીડિયા બાદ બિગ બોસ 18માં હોટનેસનો તડકો લગાવી ચૂકી છે. એડિન રોઝ એક ભારતીય મોડેલ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને અભિનેત્રી છે.



તેમનો જન્મ 30 ઓગસ્ટ 1998 ના રોજ થયો હતો. તેણીએ પોતાની અભિનય કારકિર્દીની શરૂઆત ALTBalaji ની વેબ સિરીઝ ‘Gandi Baat 4’ થી કરી હતી. આ પછી, તેમણે ‘રાવણસુર’ (તેલુગુ ફિલ્મ) અને ‘ગુડ ગર્લ્સ’માં પણ કામ કર્યું છે.



નવેમ્બર 2024 માં તે લોકપ્રિય રિયાલિટી શો ‘બિગ બોસ 18’ માં વાઇલ્ડ કાર્ડ સ્પર્ધક તરીકે જોડાઈ હતી.

એડિન રોઝ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે અને તેની ફેન ફોલોઈંગ સારી છે.

આ પણ વાંચો, http://Shankaracharya Avimukteswaranand: કર્નલ સોફિયા કુરેશીના અપમાન પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું – ‘જે દિલમાં હતું તે બહાર આવી ગયું’

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version