
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેરને ISO 9001:2015 સર્ટિફિકેટ મળ્યું છે. અમદાવાદ શહેર તેમજ શૈક્ષણિક સંકલન સમિતિના સહયોગ,વહીવટી કર્મચારીઓ સહિતના કર્મયોગીઓની કાર્યદક્ષતા તેમજ કાર્ય કુશળતાનું પરિણામ છે.
મળતી માહિતી અનુસાર જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અમદાવાદ શહેરને ISO 9001:2015 મળ્યું છે. અમદાવાદ શહેરને ISO 9001:2015 ક્વોલિટી મેનેજ મેન્ટ જદ્વારા પ્રાપ્ત થયું છે. મેધા સીટી અમદાવાદને શ્રેષ્ઠ ગુણવત્તા યોગ્ય કામ શાળા થકી થાય છે તે માટે જિલ્લા શિક્ષણાધિકારીના કર્મચારીઓને શુભેચ્છા પાઠવી છે. જેમા 2000 હજાર શાળાઓ જોડાયેલી છે.
