
દિશા પટણી તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. દિશાએ હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
બોલિવૂડમાં ગ્લેમરસ અભિનેત્રીઓની ચર્ચા થાય છે, ત્યારે દિશા પટણીનું નામ ચોક્કસ આવે છે. દિશા તેના ઈન્સ્ટાગ્રામ પર તેના ફેન્સ માટે ઘણી તસવીરો શેર કરતી રહે છે.
સિલ્વર કલરના શોર્ટ ડ્રેસમાં દિશા પટણીનો હોટ અંદાજ વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે.
દિશાનુું હોટ ફિગર જોઈ ફેન્સ પણ તેના લૂકના દિવાના બન્યા છે. દિશાની આ તસવીરો વાયરલ થઈ રહી છે.
32 વર્ષની અભિનેત્રી દિશા પટણી હિન્દી સિનેમાની લોકપ્રિય અભિનેત્રી છે.
જે હાલમાં જ ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળી હતી.
આ પણ વાંચો, Terrorist attack in Pahalgam: ભારત કરી શકે છે હુમલો; પાકિસ્તાનને લાગ્યો ડર, PoK સહિત કેટલીક જગ્યાએ એલર્ટ
