
ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.
2/7
નિકિતા શર્માએ રેડ સાડીમાં તસવીરો શેર કરી છે, તેણે લાઇટ મેકઅપ સાથે તેના વાળને ખાસ સ્ટાઇલમાં સ્ટાઈલ કર્યા છે અને બેઠા બેઠા હાથમાં ચાના કપ સાથે પોઝ આપી રહી છે.
3/7
એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમજ તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી.
4/7
તમને જણાવી દઈએ કે, નિકિતા શર્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી.
5/7
નિકિતા શર્મા પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે. આ તસવીરોમાં ગ્લેમરસ લાગી રહી છે નિકિતા
6/7
ફ્લેટની ગેલેરીમાં બેસી નિકિતા એક બાદ એક પોઝ આપી રહી છે. આ તસવીરો આગની જેમ વાયરલ થઈ રહી છે
7/7
(All Photo Instagram)
https://www.instagram.com/timenewsguj
