Site icon Time News

Entertainment: એમી એલાની આ ગ્લેમરસ તસવીરો પરથી તમારી નજર નહીં હટે

એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી, મોડેલ, ઉદ્યોગસાહસિક છે, તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.તે અલ્હાબાદની રહેવાસી છે અને દેશભરમાં તેની ફેન ફોલોઈંગ છે. તેણી માર્કેટિંગમાં ડિગ્રી સાથે ઓસ્ટેલિયાની એડિથ કોવાન યુનિવર્સિટીમાં સ્નાતક છે.



એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે, તે દરરોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.



અભિનેત્રી અને મોડલ હોવા ઉપરાંત તે એક સારી ડાન્સર પણ છે. તે દરેક વખતે તેની હોટનેસ અને સિઝલિંગ અદાના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.



એમી એલા જ્યારે પણ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરે છે ત્યારે તે હંમેશા ઈન્ટરનેટનું તાપમાન વધારી દે છે.



તાજેતરમાં, અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. આ ફોટામાં, તેણીએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.



ઈન્ટરનેટ જગતમાં કેટલાક લોકો અભિનેત્રીને કેટરીના કૈફની હમશકલ તરીકે પણ ઓળખે છે.

એમીનો સાઈડ લુક કેટરિના કૈફના લુક સાથે ઘણી હદ સુધી મેચ થાય છે.

આ પણ વાંચો, Sabarkantha: સાબર ડેરી સામે પશુપાલકોનું આંદોલન યથાવત, રોજિંદી આવક કરતા 16 લાખ લીટર દૂધની આવક ઘટી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version