Site icon Time News

Bollywood: રેડ મોનોકિની પહેરી પૂલમાં ઉતરી બોલિવૂડની અભિનેત્રી રાશિ ખન્ના, ફિગર જોઈ ફેન્સ દંગ

રાશી ખન્નાનું નામ હવે માત્ર સાઉથની જ નહીં પરંતુ બોલિવૂડની પણ જાણીતી અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે. અભિનેત્રી પોતાના અભિનયની સાથે સાથે પોતાના લુકથી પણ તેના ચાહકોનું દિલ જીતતી રહે છે. તાજેતરમાં, અભિનેત્રી રેડ મોનોકિનીમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી હતી.

રાશિ ખન્ના પોતાના કામની સાથે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તાજેતરમાં, અભિનેત્રીએ રેડ મોનોકિનીમાં તેની કેટલીક તસવીરો શેર કરી છે.



આ તસવીરોમાં રાશી પૂલમાં સિઝલિંગ પોઝ આપી રહી છે. એક્ટ્રેસનું ફિગર જોઈને દરેક લોકો દિવાના થઈ ગયા છે.



આ તસવીરોમાં રાશી પહાડોની વચ્ચે બનેલા પૂલમાં કેમેરા સામે પોઝ આપતી જોવા મળે છે. અભિનેત્રી નો મેકઅપ લુકમાં જોવા મળી હતી.



અભિનેત્રીની આ તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેના પર ફેન્સ પણ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો, Gold price: સોનું 97000ને પાર, તો ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version