Site icon Time News

Bollywood: અભિનેત્રી આયશા શર્માએ બાથરૂમમાં લીધી સેલ્ફી, હોટ તસવીરો જોઈ ફેન્સ પાણી-પાણી

બૉલીવુડ અભિનેત્રી આયશા શર્માએ પોતાની લેટેસ્ટ તસવીરોથી સોશિયલ મીડિયા પર તહલકો મચાવે છે.  જુઓ અભિનેત્રીના ગ્લેમરસ ફોટોસ.


આયશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બાથરૂમમાં લીધેલી એક હોટ સેલ્ફી શેર કરી છે, જેમાં તેનો બોલ્ડ લુક ફેન્સને દીવાનો બનાવી રહ્યો છે.

તસવીરમાં આયશા શર્માએ વ્હાઇટ ટુવાલ સ્ટાઈલ ડ્રેસ પહેરેલી છે અને મિરર સેલ્ફી લેતા પોઝ આપી રહી છે.તેના કર્લી હેર લુક અને નેચરલ બ્યુટી સોશિયલ મીડિયા યૂઝર્સને ખૂબ પસંદ આવી રહી છે.આયશાએ આ ફોટોને શેર કરતાં લખ્યું, ‘Wearing ease like it’s a statement.’ તેની આ તસવીર પર ફેન્સ દિલ ખોલીને પ્રેમ વરસાવી રહ્યા છે.

એક યુઝરે લખ્યું, “Are you sure this isn’t an ad for paradise?”  ત્યારે બીજાએ કોમેન્ટ કરી, “Looking wowzzz.”

આ પણ વાંચો, ઝહીર ઈકબાલને લાગ્યું કે સોનાક્ષી સિન્હા પાગલ થઈ ગઈ છે, તેણે ફોન તેના મિત્રને કર્યો, કહ્યું આવી વાત! અભિનેત્રીએ ખુલાસો કર્યો તેના જૂના રહસ્યો

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version