Site icon Time News

Entertainment: ફ્લોરલ મિની ડ્રેસમાં ભોજપૂરી સ્ટાર મોનાલિસાનો બોલ્ડ અંદાજ, જુઓ તસવીરો

ભોજપુરી અભિનેત્રી મોનાલિસા ફરી એકવાર પોતાના બોલ્ડ અંદાજથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. આ વખતે, તેણે દુબઈની પ્રખ્યાત ‘શેરાટન, મોલ ઓફ ધ અમીરાત’ હોટેલમાંથી તેના કેટલાક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.આ તસવીરોમાં મોનાલિસા બ્લૂ ફ્લોરલ મીની ડ્રેસમાં બેડ પર પોઝ આપતી જોવા મળે છે, જેમાં તેનો ગ્લેમરસ અવતાર ચાહકોને દિવાના બનાવી રહ્યો છે.



બ્લૂ શોર્ટ ડ્રેસમાં મોનાલિસા અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે. ફેન્સ તેના આ નવા લૂક પર ફિદા થયા છે.



આ બ્લૂ અને વ્હાઈટ ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસમાં મોનાલિસા ખૂબ જ સુંદર લાગી રહી છે.

હળવા મેકઅપની સાથે મોનાલિસા કેમેરા સામે પોઝ આપતી જોવા મળી રહી છે.



મોનાલિસાનો આ બોલ્ડ અંદાજ ઈન્સ્ટા પર વાયરલ થઈ રહ્યો છે. મોનાલિસા સોશિયલ મીડિયા ક્વીન છે. પોતાના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.



મોનાલિસાની દરેક પોસ્ટ ઈન્સ્ટા પર આગ લગાવે છે. એક્ટ્રેસનો ગ્લેમરસ અંદાજ હંમેશા ચાહકોને દંગ કરે છે.

હવે બધા તેના આગામી પ્રોજેક્ટ અને વેકેશન અપડેટ્સની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો, Golden Temple: સુવર્ણ મંદિરની સુરક્ષા માટે લેવાયો મોટો નિર્ણય, એર ડિફેન્સ ગન તૈનાત

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version