Site icon Time News

Bengali actress: બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ

બંગાળી ફિલ્મ અભિનેત્રી નુસરત જહાં દેશની સૌથી બોલ્ડ સેલિબ્રિટીઓમાંની એક છે. તેણી તેની બોલ્ડનેસ માટે પણ જાણીતી છે.



નુસરત જહાં ઘણીવાર તેના અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. તે ઘણી વખત વિવાદોમાં પણ રહી છે. તે પોતાના લગ્નને લઈને પણ વિવાદમાં રહી હતી. નુસરત જહાં ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ નવા ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.



નુસરત જહાંની સુંદરતા ઘણી મોટી હિરોઈનોને પણ ટક્કર મારી દે તેવી છે. નુસરત જહાં પોતાના ગ્લેમરથી લોકોના હોશ ઉડાડવા માટે ફેમસ છે અને આ વખતે પણ તેણે આવું જ કર્યું છે.



નુસરતે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે જે હવે ખૂબ જ વાયરલ થઈ રહી છે.



નુસરતે આ ફોટોશૂટમાં પોતાના બોલ્ડ એક્ટથી ચાહકોના દિલની ધડકન વધારી દીધી છે.



નુસરત જહાંએ લવ એક્સપ્રેસ, એસઓએસ કોલકાતા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાયા બાદ નુસરત હવે રાજકારણમાં સક્રીય ભુમિકા ભજવી હતી.

આ પણ વાંચો, Bollywood: અવનીત કૌરે સ્વિમિંગ પૂલમાં લગાવી આગ, રેડ મોનોકિનીમાં ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version