Site icon Time News

શોર્ટ ડ્રેસમાં અર્ચના સિંઘે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો

 અર્ચના સિંહ રાજપૂત દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર યલો શોર્ટ ડ્રેસમાં ગ્લેમરસ તસવીરો શેર કરી છે. આ નવા લૂકમાં એક્ટ્રેસ પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

યલો શોર્ટ ડ્રેસમાં અર્ચના કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ બોલ્ડ લૂક પર ફિદા થયા છે. અભિનેત્રીનો નવો લૂક સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે.



કેમેરાની સામે એક્ટ્રેસ અર્ચના સિંઘે અલગ-અલગ અંદાજમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. ફેન્સ પણ તેના આ હોટ લૂક પર ફિદા થયા છે. ફેન્સ તેની આ ગ્લેમરસ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે.



અર્ચના તેના બોલ્ડ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અંદાજમાં તસવીરો શેર કરી છે.



અર્ચના નવોદિત કલાકારોમાંની એક છે અને તેના સિઝલિંગ ફોટાઓને કારણે હેડલાઇન્સમાં રહે છે.

હોટ તસવીરોને ચાહકો પણ પસંદ કરે છે.

Exit mobile version