
અન્વેશી જૈન આજે કોઈ પરિચયની મોહતાજ નથી. મનોરંજનની દુનિયામાં તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી લીધી છે.ઓલ્ટ બાલાજી (Alt Balaji) પર એકતા કપૂર (Ekta Kapoor) ની ઇરોટિક વેબ સીરીઝ ‘ગંદી બાત’ (Gandii Baat) થી એક્ટિંગ ડેબ્યૂ કરનારી અન્વેશી જૈન આજે પોતાની બોલ્ડનેસ માટે ઘણી લોકપ્રિય છે.
2/6
અન્વેશી જૈન તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અન્વેશી જૈનનો હોટ લૂક હાલ વાયરલ થઈ રહ્યો છે.
3/6
અન્વેશી જૈન વ્યવસાયે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, સિંગર અને એક્ટ્રેસ છે. વર્ષ 2019 માં એકતા કપૂરની ‘ગંદી બાત’ સીરીઝથી તેને ફેમ મળ્યું હતું.
4/6
તે મધ્યપ્રદેશના જૈન પરિવારમાંથી આવે છે. તેણે MBA નો અભ્યાસ છોડીને એક્ટિંગનો રસ્તો અપનાવ્યો હતો. તે ‘ગંદી બાત’ ઉપરાંત માર્ટિન, ડ્રેગન, ગુડિયા કી શાદી, બોસ થી લઈને ‘હૂ ઇઝ યોર ડેડી’ જેવા શોઝમાં કામ કરી ચૂકી છે.
5/6
અન્વેશી જૈન સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તે અવારનવાર પોતાની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
6/6
અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ ‘ગંદી બાત’થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.
