
અંજલિ અરોરાએ સ્ટાઈલિશ લૂકમાં બતાવ્યું બોલ્ડ ફિગર, જુઓ તસવીરો…સોશિયલ મીડિયા સેન્સેશન અંજલિ અરોરા હાલમાં ચર્ચાામાં છે. અંજલિ અરોરાએ સ્ટાઈલિશ લૂકમાં ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ વાયરલ થઈ રહ્યો છે.
2/6
બ્લૂ સ્ટાઈલિશ લૂકમાં અંજલિ કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી. ફેન્સ તેના આ સ્ટાઈલિશ લૂક પર ફિદા થયા છે. અંજલિ પોતાના નવા ફોટોશૂટમાં બોલ્ડ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી.
3/6
‘કચ્ચા બદામ’ ગીત પર બોલ્ડ ડાન્સ કરીને રાતોરાત ફેમસ થઈ ગયેલી અંજલી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. અંજલિ તેના ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના બનાવે છે.
4/6
અંજિલ નવા ફોટોશૂટમાં પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. અંજલિએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
5/6
સોશિયલ મીડિયા સ્ટાર બની ગયેલી અંજલિ અરોરાએ નાની ઉંમરમાં જ કમાણી શરૂ કરી દીધી હતી. રીલ વીડિયો બનાવીને ફેમસ થયેલી અંજલિ અરોરા બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતના પોપ્યુલર રિયાલિટી શો ‘લોકઅપ’નો પણ ભાગ રહી ચૂકી છે.
6/6
અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના બોલ્ડ ડાન્સ વીડિયોથી લોકોમાં ઘણી ફેમસ થઈ ગઈ છે. અંજલિની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. તેથી તેની કોઈ પણ તસવીર મિનિટોમાં જ વાયરલ થઈ જાય છે.
