Site icon Time News

Anant Ambani: અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા પૂર્ણ

Oplus_131072

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર અનંત અંબાણીની જામનગરથી દ્વારકાધીશ મંદિરની પદયાત્રા આજે પૂર્ણ થઈ હતી, તેઓ આજે દ્વારકાધીશ મંદિરે પહોંચ્યા છે. અનંત અંબાણીની માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક-ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પત્ની રાધિકા મર્ચન્ટ આજે તેમની સાથે જોડાયા હતા.

અનંત અંબાણીએ પરિવાર સાથે દ્વારકા મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી કરીને ધન્યતા અનુભવી હતી. અનંત અંબાણીની સાથે તેમની માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર રહ્યા હતા

આ પણ વાંચો, ભારતીય શેરબજારમાં મોટો ભૂકંપ, સેન્સેક્સ 3900 પોઈન્ટ અને નિફ્ટી 1200 પોઈન્ટ ઘટ્યો, બ્લેક મન્ડે તોડશે રેકોર્ડ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version