Site icon Time News

Gujarat Congress: અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ, તુષાર ચૌધરી વિધાનસભા વિપક્ષના નેતા

અમિત ચાવડાને ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ બનાવવામાં આવ્યા છે જ્યારે તુષાર ચૌધરીને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે.કડી-વિસાવદરની પેટા ચૂંટણી બાદ હારના બહાને શક્તિસિંહ ગોહિલે મેદાન છોડ્યુ હતું.

ગુજરાત કોંગ્રેસની કમાન કોને સોપવી તે મુદ્દે દિલ્હીમાં હાઇકમાન્ડે મનોમંથન શરૂ કર્યું હતું. રાહુલ ગાંધી સાથે યોજાયેલી બેઠક બાદ અમિત ચાવડાને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ પદે નિયુક્ત કરવા પર મોહર લગાવવામાં આવી હતી. 

આ પણ વાંચો, Robert Vadra: રોબર્ટ વાડ્રા વિરૂદ્ધ EDની મોટી કાર્યવાહી, હરિયાણા લેન્ડ ડિલ કેસમાં ચાર્જશીટ દાખલ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version