Site icon Time News

America ભારત પર 25 ટેરિફ લગાવશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ અને 1 ઓગસ્ટથી અમલી થાય તે રીતે વસૂલવાની જાહેરાત કરી છે.

ટ્રમ્પે કહ્યું કે અમેરિકાનો મિત્ર હોવા છતાં ભારત ક્યારેય વેપારની દૃષ્ટિએ ખૂબ સહકારી રહ્યું નથી. ટ્રમ્પ કહે છે કે ભારત વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદતા દેશોમાંનો એક છે અને ત્યાંના બિન-નાણાકીય વેપાર અવરોધો પણ ખૂબ જટિલ અને વાંધાજનક છે. આ જ કારણે અમેરિકા અને ભારત વચ્ચે વેપાર વ્યવહારો મર્યાદિત થયા છે.

આ પણ વાંચો, Ahmedabad: પશ્ચિમ રેલ્વેના જનરલ સ્ટોર સાબરમતી ખાતે આરોગ્ય તપાસ શિબિરનું આયોજન

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Exit mobile version