Site icon Time News

અમદાવાદની વિવેકાનંદ કોલેજને AMCએ કરી દીધી સીલ, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના અમદાવાદમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  અમદાવાદની વિવેકાનંદ કોલેજને AMC દ્વારા સીલ કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે AMC દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ફાયર NOC અને BU નહીં હોવાથી સીલ કરવામાં આવી છે.મળતા અહેવાલ પ્રમાણે AMCએ આ મામલે વાંરવાર તાકીદ કરી હતી, તેમ  છતાં કોલેજ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા મહાનગરપાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. શહેરના રાયપુર દરવાજા પાસે આ કોલેજ આવી છે.

Exit mobile version