Site icon Time News

અમદાવાદ શહેરમાં ગીરની તલાલાની મીઠી કેસર કેરી આવી ગઈ છે.ભારે ડિસ્કાઉન્ટમાં..વઘુ જાણો અહીં ક્લિક કરી

Oplus_131072

અમદાવાદ શહેરમાં વસ્ત્રાપુર વિસ્તારમાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ મુરલીધર મેંગો સપ્લાયર્સના ખેડૂત કનુભાઈ આહિર અમદાવાદીઓ માટે લઇને આવ્યા છીએ ગીરની તલાલાની મીઠી કેસર કેરી એ પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે..જીહા ૧૦ કિલોના ૧ બોક્ષ પર ૫૦ રૂપિયા જેટલું ડિસ્કાઉન્ટ અને ૨ બોક્ષ પર ૧૨૦ રૂપિયાથી વધુ મળશે ડિસ્કાઉન્ટ…

Oplus_131072

કેરીની વાત કરીએ તો આ કેરી એકદમ મીઠી અને ફળ એકદમ મોટું છે.કોઈ દવાથી કે કોઈ રસાયણથી પકવેલી કેરી નથી કુદરતી રીતે પકવેલી એકદમ મીઠી કેરી છે.૧૪૦૦ થી શરૂઆત થાય છે પણ એમાં પણ મળશે..

ડિસ્કાઉન્ટ તો અમદાવાદીઓ ચિંતા ન કરતા આજે જઈ આવો અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં વસ્ત્રાપુર તળાવની સામે આવેલા કોર્પોરેશન મેદાનમાં સવારે ૧૧ થી રાત્રીના ૦૯ વાગ્યા સુધી મુરલીધર મેંગો સપ્લાયર્સ નામના સ્ટોલમાથી આજે જ ખરીદો કેસર કેરી

Exit mobile version