Site icon Time News

બનાસકાંઠા બાદ અન્ય અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું થશે શકે છે વિભાજન

બનાસકાંઠા બાદ અન્ય જિલ્લાઓનું પણ  વિભાજન થશે,હજુ 4થી 5 નવા જિલ્લા ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે, અમદાવાદ, ગાંધીનગર જિલ્લાનું  વિભાજન થઈ શકે.કચ્છ, મહેસાણા જિલ્લાનું  પણ  વિભાજન થઇ શકે છે.અમદાવાદ શહેરને અલગ જિલ્લો બનાવાય તેવી શક્યતા છે. વર્ષ 2025ના અંત સુધીમાં સરકાર નવા જિલ્લાની   જાહેરાત કરશે. 

Exit mobile version