Site icon Time News

અભિનેત્રી શિવાંગી વર્માએ કેમેરા સામે ફ્લોન્ટ કર્યું પરફેક્ટ ફિગર

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે વર્ષ 2013 માં આવેલા ‘નચ બલિયે’ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું હતું.

શિવાંગી વર્મા પડદા પર જ નહીં પણ સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય છે, તેના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 1.8 મિલિયન ફોલોઅર્સ છે.

2/7

શિવાંગી વર્માનું બાળપણ દિલ્હીમાં વીત્યું છે અને તેમણે દિલ્હીમાંથી જ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું છે. શિવાંગીએ એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી.

શિવાંગી વર્મા અભિનયની સાથે સાથે પોતાના ફેન્સ સાથે જોડાવાનો કોઈ મોકો છોડતી નથી. તે પોતાના અંગત જીવની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Exit mobile version