Site icon Time News

એક્ટ્રેસ રાશિ ખન્નાનો રેડ આઉટફિટમાં જોવા મળ્યો ગ્લેમરસ અંદાજ, જુઓ તસવીરો

બોલીવૂડ એક્ટ્રેસ રાશિ ખન્ના દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે. અભિનેત્રીએ ​​ઇન્સ્ટાગ્રામ પર પોતાના નવા ફોટાશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં એક્ટ્રેસ રેડ આઉટફિટમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

2/6

રાશિ ખન્નાના ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂકને લાઈક કરી રહ્યા છે. રાશિ ખન્નાએ રેડ આઉટફિટમાં ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે. એક્ટ્રેસ નવા લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

3/6

ચાહકો રાશિ ખન્નાના ફોટાને પસંદ કરી રહ્યા છે અને તેની તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. રાશિ ખન્નાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના સ્ટાઈલિશ લુકના ઘણા ફોટા શેર કર્યા છે.

4/6

રેડ આઉટફિટમાં રાશિ ખન્ના કેમેરાની સામે શાનદાર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો સ્ટાઈલિશ લૂક ચાહોકને પણ પસંદ આવ્યો છે.

5/6

રાશિ ખન્નાએ હિન્દી, તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તે છેલ્લે બોલિવૂડ ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” માં જોવા મળી હતી.

6/6

રાશિ ખન્નાના આ ફોટા ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યા છે અને ચાહકો અભિનેત્રીના લુક પર ફિદા થયા છે. તે ટૂંક સમયમાં હિન્દી ફિલ્મો “120 બહાદુર,” “તલાખોં મેં એક,” અને “બ્રિજ” નો ભાગ બનશે.(તમામ તસવીરો એક્ટ્રેસ રાશિ ખન્ના-ઈન્સ્ટાગ્રામ)

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://અમદાવાદના આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીના મામલે પોલીસે માસ્ટરમાઇન્ડ મયુર માળીની ધરપકડ કરી

Exit mobile version