Site icon Time News

અભિનેત્રી પ્રણિતા સુભાષે બ્લેક બિકિનીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ તસવીરો

સાઉથ એક્ટ્રેસ પ્રણિતા સુભાષ દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ અંદાજમાં ફોટોશૂટની તસવીરો શેર કરી આગ લગાવી છે.



પ્રણિતા બ્લેક બિકિની લૂકમાં કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે. પ્રણિતાએ સોશિયલ મીડિયા પર સ્ટાઇલિશ બિકિની ફોટોશૂટની તસવીરો શેર કરી છે.



પ્રણિતાનું આ ગ્લેમરસ ફોટોશૂટ તમારું પણ દિલ જીતી લેશે. આ ફોટામાં પ્રણિતા કેમેરાની સામે કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.



ફેન્સ પણ તેના આ ગ્લેમરસ લૂક પર ફિદા થયા છે. તમને જણાવી દઈએ કે પ્રણિતાએ 2010 માં કન્નડ ફિલ્મ ‘પોર્કી’ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.



કન્નડ ઉપરાંત, તેણીએ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તે હિન્દી ફિલ્મોમાં પણ જોવા મળી છે.



પ્રણિતા ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી.

ગત વર્ષે તે બોલિવૂડ ફિલ્મ હંગામા 2માં જોવા મળી હતી.

Exit mobile version