Site icon Time News

અભિનેત્રી અંકિતા દવેનો કાતિલ અંદાજ, દરિયાકાંઠે આપ્યા હોટ પોઝ

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર, મોડલ અને એક્ટ્રેસ અંકિતા દવે સોશિયલ મીડિયા પર હોટ ફોટો પોસ્ટ કરવાને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.પોતાના હોટ ફોટો અને બિકીની લુકથી લોકોને દિવાના બનાવનાર અંકિતા દવે આ દિવસોમાં પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે.

2/6

અભિનેત્રી અંકિતા દવે એક મોડેલ અને અભિનેત્રી તેમજ બ્લોગર છે. તે મોડલિંગની દુનિયામાં પણ ઘણી એક્ટિવ છે.

3/6

અભિનેત્રીનું કર્વી ફિગર અને હોટનેસ કોઈને પણ દિવાના બનાવી શકે છે. હાલમાં તેની કેટલીક તસવીરો સામે આવી છે.

4/6

અભિનેત્રી અંકિતા ઈન્સ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે.ચાહકો તેની એક ઝલક મેળવવા આતુર રહે છે. તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના 4.9 મિલિયન ફોલોઅર્સ છે.

5/6

સામે આવેલી તસવીરમાં અભિનેત્રી શોર્ટ્સમાં પોઝ આપી રહી છે. દરિયા કિનારે અભિનેત્રી ક્વાલિટી ટાઈમ પસાર કરી રહી છે.

6/6

Gandhinagar જિલ્લાના Uvarsad જિલ્લા પંચાયત બેઠક પર પ્રેરણાદાયી અને અભૂતપૂર્વ કિસ્સો સામે આવ્યો છે.-https://www.instagram.com/reel/DXMYxlRDAhT/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: 34 વર્ષ પછી લેબનોન અને ઇઝરાયલ મળ્યાં, ટ્રમ્પે યુદ્ધવિરામની કરી જાહેરાત

Exit mobile version