Site icon Time News

એક્ટ્રેસ આંચલ મુંજાલે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો

એક્ટ્રેસ આંચલ મુંજાલે બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં કરાવ્યું ફોટોશૂટ, જુઓ તસવીરો…આંચલ મુંજાલ જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આંચલ બ્લેક એન્ડ વ્હાઈટ આઉટફિટમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

2/6

કેમેરાની સામે આંચલ મુંજાલે પોતાનું બોલ્ડ ફિગર ફ્લોન્ટ કર્યું છે. અલગ-અલગ અંદાજમાં અભિનેત્રી સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે.

3/6

અભિનેત્રીના આ ગ્લેમરસ લૂક પર તેના ફેન્સ પણ ફિદા થયા છે. આંચલના નવા લૂકમાં ખૂબ જ હોટ લાગી રહી છે. આંચલની આ તસવીરો વાયરલ થઈ છે.

4/6

આંચલ હિન્દી અને તમિલ બંને ફિલ્મોમાં અભિનય માટે જાણીતી છે. અભિનેત્રી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને દિવાના બનાવે છે.

5/6

આંચલ જાણીતી સાઉથ એક્ટ્રેસ છે. સાઉથ સિનેમામાં આંચલનું મોટુ નામ છે. અભિનેત્રી તેની ગ્લેમરસ તસવીરો શેર કરી સતત ચર્ચામાં રહે છે.

6/6

આંચલ મુંજાલે હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ જોવા મળી રહ્યો છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો:ધોરણ 10ની પરીક્ષાની શરૂઆત સારી રહી. પ્રથમ ભાષાનું પેપર સરળ હતું અને વિદ્યાર્થીઓ ખુશ નજર આવ્યા.

Exit mobile version