
ફિલ્મ ‘સોનૂ કી ટીટૂ કી સ્વીટી’ ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ અને એક્ટ્રેસ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
હાલમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજમાં તસવીરો પોસ્ટ કરી છે.હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં સાક્ષી મલિકે હોટ તસવીરો શેર કરી છે.
અભિનેત્રીનું કાતિલ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે.
હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. વ્હાઈટ બોડીકોન ડ્રેસમાં સાક્ષી મલિકે હોટ તસવીરો શેર કરી છે. અભિનેત્રીનું કાતિલ ફિગર જોઈ ચાહકો પણ દંગ રહી ગયા છે.
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો ખૂબ જ હોટ અંદાજ જોવા મળ્યો છે. બ્લેક ચશ્મા સાથે સાક્ષી મલિકે સુંદર પોઝ આપ્યા છે.
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ હોટ અંદાજમાં જોવા મળી રહી છે.
ડ્રેસમાં સાક્ષીનો કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ રહી ગયા છે.
આ પણ વાંચો, Stock market: શેરબજારમાં ઉછાળો, Sensex 300 પોઈન્ટ વધ્યો, Nifty 24400 ને પાર
