Site icon Time News

કડકડતી ઠંડી વચ્ચે આહના કુમરાએ કરાવ્યું બિકીનીમાં ફોટોશૂટ

અભિનેત્રી હંમેશા તેના દરેક લુકથી ઈન્ટરનેટનો પારો હાઈ કરી દે છે, ફરી એકવાર આહનાનું બોલ્ડ ફોટોશૂટ વાયરલ થઈ રહ્યું છે.બોલિવૂડ એક્ટ્રેસ આહના કુમરા તેના બોલ્ડ બિકીની લુક્સ ફેન્સ વચ્ચે શેર કરતી રહે છે.

2/7

આહના કુમરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર કડકડતી ઠંડી વચ્ચે બિકીનીમાં ખૂબ જ હોટ તસવીરો શેર કરી છે.

3/7

આ તસવીરોમાં આહના અલગ-અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળે છે. ફેન્સને અભિનેત્રીનો લુક ખુબ પસંદ આવી રહ્યો છે.

4/7

આહના 2015 માં ટેલિવિઝન ક્રાઈમ સિરીઝ એજન્ટ રાઘવમાં એજન્ટ ત્રિશા દીવાનની ભૂમિકા માટે જાણીતી છે.

5/7

2014 માં અમિતાભ બચ્ચન સ્ટારર ટેલિવિઝન શો યુદ્ધમાં તરુણી સીકરવારની ભૂમિકા માટે પણ જાણીતી છે આહના.

6/7

ઓટીટી પ્લેટફોર્મ પર પોતાનો સિક્કો જમાવનાર આહના કુમરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના લુકને લઈને કહેર વર્તાવી રહી છે.

7/7

Exit mobile version