Site icon Time News

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન

જૈન ધર્મનો પ્રભાવ વધારવા અને સમગ્ર દિગંબર જૈન સમાજને એક મંચ પર લાવવાના હેતુથી શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ અને શ્રી આદિનાથ દિગંબર જૈન યુવક મંડળ દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન તારીખ :- ૧૦/૦૪/૨૦૨૫ ના રોજ કુંડલપુરનગરી, વલ્લભસદન , રીવરફ્રન્ટ અમદાવાદ ખાતે કરવામાં આવેલ છે.

આ રથયાત્રા પુર્વ અને પશ્વિમ વિસ્તારથી નીકળીને પાલડી ચાર રસ્તા ભેગી થશે. અને ત્યાંથી કુંડલપુરનગરી, વલ્લભસદન રીવરફ્રન્ટ આશરે સવારે ૧૦:૦૦ કલાકે પોહચશે. અને ત્યાં ધર્મસભા વોજાશે અને ૧૦૦૦૦ થી વધુ જૈન ભક્તો એક સાથે માંડીને ભગવાન મહાવીરનું જન્મકલ્યાણક મહા મોહત્સવ મનાવવામાં આવશે.

રથયાત્રા નો ઝટ નીચે મુજબ રેહશે.

શ્રીજી ની રથયાત્રા પશ્વિમ વિસ્તારના અમદાવાદ નો સ્ટ :- સવારે ૮:૩૦ કલાકે શ્રી મહાવીર

સ્વામી દિગંબર જૈન મંદિર, મહાવીર ફાઉન્ડેશન, શ્રીજી રોડ- ગીરીશ કોલ્ડીક – જેડબ્લ્યુ ચાર રસ્તા – પંચવટી – પાલડી ચાર રસ્તા-ટાઉનહોલ – ગુજરાત ચેમ્બર્સ ચાર રસ્તા થી વલ્લભસદન રીવરફ્રન્ટ પોહચશે.

પ્રોગ્રામ ની મુખ્ય વિશેષતાઓ

ભગવાન મહાવીર ૭૦૦ કિલોના ચાદીના રથ પર બિરાજમાન થઈ શહેર નગરભમણ કરીને કુંડલપુરનગરી, વલ્લભસદન પોહચશે.

એક સાથે ૧૦૦૦૦ થી વધુ પ્રભુભક્ત સ્વામી વાત્સલ્ય (પ્રસાદી) લેશે.

આ સાથે આખી દિગંબર જૈન સમાજ એકસાથે માંડીને એકમંચ પર ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવ રૂપે મનાવવામાં આવશે.

નોધ :

ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવ આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી કુંડલપુરનગરી . વલ્લભસદન રીવરફ્રન્ટ ખાતે મનાવવામાં આવશે જે દરેક જૈન ભક્તોએ નોંધ લેવી. તથા અમદાવાદના બધા મીડિયા મિત્રો ને પણ આ ભગવાન મહાવીર જન્મકલ્યાણક મહા મહોત્સવમાં આવવા હાર્દિક આમંત્રણ છે.

લી.
શ્રી મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ સમિતિ, શ્રી આદિનાથ દિગબર જૈન યુવક મંડળ, અમદાવાદ.

Exit mobile version