Site icon Time News

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પડશે મોટો ફટકો!

ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમદાવાદ શહેરમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસને પડશે મોટો ફટકો!

આમ આદમી પાર્ટીના ગુજરાતના પૂર્વ યુવા ઉપ પ્રમુખ કેતુલ કાપડિયા આજે સાંજે ભાજપનો ખેસ કરી શકે છે ઘારણ..અગાઉ તેઓ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના ટીમમાં ચાંદખેડાના પૂર્વ વોર્ડ પ્રમુખ પણ રહી ચૂક્યા છે
અને તેમની સાથે રાવત સમાજનું સૌથી મોટું નેતૃત્વ કરનાર વસંત રાવત પણ ભાજપનો ખેસ ઘારણ કરી શકે તેવી સંભાવના
500 થી 600 કાર્યકર્તા સાથે ભાજપનો ખેસ ઘારણ કરી શકે છે..તેમની સાથે મોટા સ્થાનિક નેતાઓ પણ ભાજપનો ખેસ ઘારણ કરી શકે તેવી સંભાવના

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ બે નેતાઓના જવાથી મોટો ફટકો પડશે તેવી સંભાવના

Exit mobile version