દિવાળી વેકેશન પૂર્ણ, નવા ઉત્સાહ અને ઉમંગ સાથે ફરી શરૂ થયું શિક્ષણકાર્ય

દિવાળી વેકેશન પૂરા થતાં જ શહેરની તમામ શાળાઓમાં આજથી ફરી શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે. સવારથી જ શાળાઓમાં બાળકોની દોડધામ, આનંદના અવાજ અને કિલકિલાટથી વાતાવરણ જીવંત બની ગયું હતું. ઘણા દિવસો બાદ મિત્રોને મળતાં બાળકોના ચહેરા પર ખુશીના ચમકતા ઝલક દેખાઈ રહી હતી.

બીજા સત્રના પહેલા જ દિવસે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર જોવા મળ્યા હતા. શિક્ષકો અને શાળા પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓનું સ્વાગત ઉલ્લાસભર્યું વાતાવરણમાં કરવામાં આવ્યું. દિવાળી બાદ નવો ઉત્સાહ અને ઉમંગ લઈને બાળકો શાળાઓમાં પરત ફર્યા હતા.

આ પણ વાંચો, http://સતત ચોથા દિવસે સોનાના ભાવમાં આવ્યો ઘટાડો, જાણો અમદાવાદ સહિતના શહેરોના ભાવ

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *