Ahmedabad: ઘાટલોડિયામાં ફ્લેટના પાર્કિંગમાં બેસી સટ્ટો રમાડતો ઝડપાયો

અમદાવાદ શહેરમાં ઘાટલોડિયામાં ફ્લેટના પાર્કિંગમાં બેસી, સટ્ટો રમાડતો ઝડપાયો.PCBએ બાતમીના આધારે ઘાટલોડિયાના અર્જુન રેસિડન્સીના પાર્કિંગના કારમાં બેઠેલા એક વ્યક્તિને ઝડપી પાડયો છે.તે મહિલા ટીમ વચ્ચે રમાયેલી મેચ પર સટ્ટો રમાડી રહ્યો હતો.

તપાસમાં તેની પાસેથી ક્રિકેટ સટ્ટાના ID મળી આવ્યા હતા.પોલીસે વધુ તપાસમાં તેની પાસેથી 4 ફોન, 6 દારૂની બ્રાન્ડેડ બોટલો અને 15 હજાર રોકડા કબજે કર્યા.હવે અમદાવાદ શહેરમાં દારૂ, સટ્ટો, ક્રાઇમ જેવી મોટી મોટી ઘટનાઓ હવે વઘતી જાય છે ત્યારે આવનારા દિવસોમાં અમદાવાદ શહેરના યુવાનો પર આની અસર કંઈ રીતે પડશે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો, Surendranagar: થાનમાં પોલીસ ચેકિંગ દરમિયાન નબીરાએ ભરબજારે કાર ભગાવીને 15ને અડફેટે લીધા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *