Entertainment: સાડીમાં માહિરા શર્માએ છત પર આપ્યા ગ્લેમરસ પોઝ, જુઓ તસવીરો

બિગ બોસની પૂર્વ સ્પર્ધક અને સુંદર અભિનેત્રી માહિરા શર્મા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની નવી તસવીરોથી તેના ફેન્સનું મનોરંજન કરતી રહે છે.તે ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની સામે બોલિવૂડની અભિનેત્રીઓ પણ ઝાંખી લાગે છે.

જ્યારથી બિગ બોસ 13મા તે દેખાઈ છે, ત્યારથી માહિરા શર્માની ફેન ફોલોઈંગમાં ઘણો વધારો થયો છે. આ દિવસોમાં અભિનેત્રી પોતાની અલગ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

આવી સ્થિતિમાં અભિનેત્રીનો નવો લૂક પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હવે ફરી એકવાર સોશિયલ મીડિયા માહિરાના હોટ લુકની તસવીરો વાયરલ થઈ રહી છે.

તેણીની નવી તસવીરોએ તેના ચાહકોના હૃદયના ધબકારા વધારી દીધા છે.

આ તસવીરોમાં અભિનેત્રી સાડીમાં જોવા મળી રહી છે જે તેની સુંદરતામાં વધારો કરી રહી છે.

અભિનેત્રીએ છત પર પોતાનો લુક બતાવતા કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે.