Entertainment: બ્લેક બિકીનીમાં હોટ લાગી નિકિતા શર્મા, જુઓ સુંદર તસવીરો

 ટીવી એક્ટ્રેસ નિકિતા શર્મા શો કરતાં સોશિયલ મીડિયા પર વધુ ફેમસ છે. દરરોજ અભિનેત્રી તેની સિઝલિંગ પોસ્ટ દ્વારા તેના ચાહકોના દિલના ધબકારા વધારી દીધા છે.

તાજેતરમાં અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે જેણે સોશિયલ મીડિયા પર તાપમાન વધારી દીધું છે.



નિકિતા શર્માએ બ્લેક બિકીનીમાં તસવીરો શેર કરી છે, તેણે લાઇટ મેક-અપ સાથે તેના વાળને ખાસ સ્ટાઇલમાં સ્ટાઈલ કર્યા છે.



ઉભા રહીને સૌથી બોલ્ડ પોઝ આપી રહી છે, ફેન્સને અભિનેત્રીનો આ હોટ લુક ખુબ પસંદ આવી રહ્યો છે.



એક્ટ્રેસની આ કિલર તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. કોમેન્ટ બોક્ષમાં લોકો હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે.

તેના ફેન્સ તેની હોટનેસના વખાણ કરતા થાકતા નથી. હાલમાં અભિનેત્રી વિદેશમાં વેકેશન માણી રહી છે. ત્યાંથી તે સતત બોલ્ડ તસવીરો પોસ્ટ કરી રહી છે.



આ પહેલીવાર નથી જ્યારે અભિનેત્રીએ આવી બોલ્ડ પોસ્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હોય, આ પહેલા પણ અભિનેત્રી બોલ્ડ પોસ્ટથી તાપમાન વધારી ચૂકી છે.

આ પણ વાંચો, Maharashtra: મહારાષ્ટ્રના કલ્યાણમાં રેલવે દુર્ઘટના, પુષ્પક એક્સપ્રેસમાં ચઢવાની હોડમાં 5 લોકો કચડાયા

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *