ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર:વિદેશ સચિવે કહ્યું- હવે કોઈ જમીન અને હવાઈ હુમલા નહીં થાય

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર કરવામાં છે. વિક્રમ મિસરીએ કહ્યું કે બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે. 5 વાગ્યાથી જમીન, આકાશમાં અને યુદ્ધમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યું છે. ડીજીએમઓ 12મી તારીખે બપોરે 12 વાગ્યે વાટાઘાટો કરશે.

ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ દાવો અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, ‘અમેરિકાની મધ્યસ્થી હેઠળ ગઈકાલે રાત્રે લાંબી ચર્ચા પછી મને જણાવતાં આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન તાત્કાલિક અને સંપૂર્ણ યુદ્ધવિરામ માટે સંમત થયા છે.’ હું બંને દેશોને એક સમજદારીભર્યો નિર્ણય લેવા બદલ અભિનંદન આપું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *