Class 10 results tomorrow: ધોરણ 10નું આવતીકાલે જાહેર થશે પરિણામ, આવી રીતે ચેક કરી શકશો રિઝલ્ટ

આવતી કાલે ધોરણ 10નું પરિણામ જાહેર થશે.શિક્ષણમંત્રીએ ટ્વિટ કરીને જાહેરાત કરી છે કે ગુજરાત બોર્ડનું ધોરણ 10નું પરિણામ આવતીકાલે સવારે 8 વાગ્યે જાહેર કરાશે. વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકાશે. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી.

ધોરણ 10નું પરિણામ મેળવવા વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરવાનો રહેશે. આ સિવાય વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ જાણી શકાશે.

આ પણ વાંચો, http://Operation Sindoor: સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પર સેનાને ગણાવી હનુમાન, ‘અમે એ જ લોકોને માર્યા….’

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *