Entertainment: બ્લેક બિકીનીમાં સુરભી જ્યોતિએ ફ્લોન્ટ કર્યું કર્વી ફિગર

 ટીવી શો ‘નાગિન’માં ‘બેલા’નું પાત્ર ભજવનારી અભિનેત્રી સુરભી જ્યોતિ તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા ચર્ચામાં રહે છે.



જ્યારે પણ એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે, ત્યારે ચાહકો તેના લૂકના દિવાના થઈ જાય છે.



તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ એથનિક લુકથી કહેર વર્તાવ્યો છે. આ તસવીરોમાં તેનો બોલ્ડ અવતાર જોઈને ફેન્સ ક્રેઝી થઈ ગયા છે.



અભિનેત્રી સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તેના દરેક લુકથી ફેન્સને દિવાના બનાવે છે.



તાજેતરમાં, અભિનેત્રીએ તેના લેટેસ્ટ લુકથી સોશિયલ મીડિયા પર તાપમાન વધાર્યું છે.



આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચહેરા પર સુંદર સ્મિત તેના લુકને વધુ આકર્ષક બનાવે છે.

આ પણ વાંચો, Weather update: ગુજરાત પર માવઠાનું સંકટ, આ તારીખથી ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *