Bollywood: ગોલ્ડન ગાઉનમાં રકુલ પ્રીત સિંહે આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ

બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહેતી હોય છે. રકુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજથી તસવીરો શેર કરી છે.



રકુલ પ્રીત ગોલ્ડન ગાઉનમાં ખૂબ જ સુંદર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સને અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા છે.

રકુલ પ્રીત આ ગોલ્ડન બોડીકોન ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીનું હોટ ફિગર જોઈ ફેન્સ તેના દિવાના બની ગયા છે.



ફેન્સ રકુલ પ્રીતની આ ગ્લેમરસ તસવીરો પર કોમેન્ટ કરી રહ્યા છે. ગોલ્ડન લૂક સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.



વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રકુલ પ્રીત સિંહ છેલ્લે અર્જુન કપૂર અને ભૂમિ પેડનેકર સાથે ‘મેરે હસબન્ડ કી બીવી’માં જોવા મળી હતી.

તેની આગામી ફિલ્મોમાં તમિલની ‘દિશા’ અને હિન્દીની ‘આયેશા ખુરાના’ અને ‘દે દે પ્યાર દે 2’નો સમાવેશ થાય છે.

આ પણ વાંચો, Commercial LPG Cylinder: નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ LPG સિલિન્ડર આટલા રૂપિયા સસ્તા થયા

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *