કેટ શર્માએ મનાલીમાં કરાવ્યું હોટ ફોટોશૂટ, તસવીરોએ સોશિયલ મીડિયા પર લગાવી આગ

બોલીવૂડ અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અંદાજથી ચાહકોને દંગ કરે છે. અભિનેત્રી તેના બોલ્ડ અને હોટ વીડિયોથી સતત ચર્ચામાં રહેતી હોય છે.

2/7

અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ તસવીરો શેર કરી ચાહકોને દિવાના બનાવ્યા છે. કેટ શર્મા કેમેરાની સામે કાતિલ પોઝ આપતી જોવા મળી રહી છે.

3/7

કેટ શર્માના ચાહકો તેમની મનપસંદ અભિનેત્રીની એક ઝલક જોવા માટે ઉત્સુક છે. કેટ શર્મા પણ તેના ફેન્સને નિરાશ કરતી નથી અને તેના ફોટા શેર કરતી રહે છે.

4/7

હાલમાં અભિનેત્રી મનાલીમાં વેકેશન માણી રહી છે. જ્યાંથી તેમણે કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં કેટ શર્માની સ્ટાઈલ ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે.

5/7

આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગી છે, ફેન્સ આ તસવીરો પર ખુબ કોમેન્ટ કરી રહ્યા છે.

6/7

અભિનેત્રીનું હોટ ફિગર અને તેની સ્ટાઇલ સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.  વેસ્ટર્ન હોય કે ટ્રેડિશનલ, કેટ શર્મા દરેક ડ્રેસમાં પોતાની બોલ્ડનેસ જાળવી રાખે છે.

7/7

(All Photo Instagram)

(All Photo Instagram)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *