પર્પલ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી એક્ટ્રેસ વામિકા ગબ્બી, જુઓ તસવીરો

અક્ષય કુમાર સાથે “ભૂત બાંગ્લા” માં જોવા મળેલી એક્ટ્રેસ વામિકા ગબ્બી અચાનક ચર્ચાનો વિષય બની ગઈ છે. ફિલ્મમાં તેની હાજરીએ દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું.

2/6

વામિકા ગબ્બીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પર્પલ ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

વામિકા ગબ્બીએ હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે પર્પલ ડ્રેસમાં ખૂબ જ શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના આ લૂકના વખાણ કરી રહ્યા છે.

3/6

વામિકા ગબ્બીએ ઈન્સ્ટાગામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે વામિકાએ ઘણા સુંદર પોઝ આપ્યા છે.

વામિકા ગબ્બીએ ઈન્સ્ટાગામ પર પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. કેમેરાની સામે વામિકાએ ઘણા સુંદર પોઝ આપ્યા છે.

4/6

બોલીવુડ અભિનેત્રી વામિકા ગબ્બી હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ

બોલીવુડ અભિનેત્રી વામિકા ગબ્બી હાલમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ “ભૂત બંગલા” માટે ચર્ચામાં છે. ચાહકો આ હોરર કોમેડી ફિલ્મમાં તેના અભિનયને ખૂબ પસંદ કરી રહ્યા છે.

5/6

વામિકા ગબ્બી જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. વામિકા તેની ગ્લેમરસ એક્ટિંગ માટે જાણીતી છે. ફેન્સ પણ તેની એક્ટિંગના વખાણ કરે છે.

વામિકા ગબ્બી જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે. વામિકા તેની ગ્લેમરસ એક્ટિંગ માટે જાણીતી છે. ફેન્સ પણ તેની એક્ટિંગના વખાણ કરે છે.

6/6

(તમામ તસવીરો વામિકા ગબ્બી- ઈન્સ્ટાગ્રામ )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *