અભિનેત્રી એમી એલાએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ

એમી એલા એક ભારતીય-ઓસ્ટ્રેલિયન અભિનેત્રી, મોડેલ, ઉદ્યોગસાહસિક છે, તે ડાન્સ અને લાઈફસ્ટાઈલ માટે સોશિયલ મીડિયા પર ફેમસ છે.તેણે રણબીર કપૂર, અજય દેવગન અને શાહિદ કપૂર જેવા દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. તેની આકર્ષક આંખો અને મનમોહક સ્મિત જોઈને ઘણા તેને કેટરીના કૈફની ‘હમશકલ’ કહે છે.

2/7

ઓસ્ટ્રેલિયામાં જન્મેલી અને ઉછરેલી એમી મૂળ રાજસ્થાનની છે, જેણે બોલિવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવ્યું છે.

3/7

સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે, જ્યાં તે પોતાની સુંદરતાની ઝલક અને ફેશન ટિપ્સ શેર કરે છે.

4/7

એમીની પર્સનાલિટીમાં ગ્લેમરસ, આત્મવિશ્વાસ અને સહજતાનો અનોખો સમન્વય જોવા મળે છે. તે માત્ર અભિનેત્રી નથી, પરંતુ સફળ બિઝનેસવુમન તરીકે પણ પોતાની ઓળખ બનાવી રહી છે.

5/7

તેના ફોટોશૂટ્સ અને સ્ટાઇલિંગથી તે હંમેશા ટ્રેન્ડમાં રહે છે, અને ઘણા લોકો માટે ફેશન ઇન્સ્પિરેશન છે.

6/7

એક્ટ્રેસ એમી એલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે, તે દરરોજ તેના ઓફિશિયલ એકાઉન્ટ પર વીડિયો અને તસવીરો પોસ્ટ કરતી રહે છે.

7/7

(All Photo Instagram)

(All Photo Instagram)

ફિલ્મી ઢબે પીછો કરી કતલખાને લઇ જવાતાં અબોલ પશુઓને બચાવી લેવાયા – https://www.instagram.com/reel/DX7L0HnOsze/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: http://સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *