સ્ટાઈલિશ વ્હાઈટ લૂકમાં એક્ટ્રેસ અવનીત કૌરે લગાવી આગ, જુઓ તસવીરો

બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર અવનીત કૌરે નાના પડદાથી લઈને મોટા પડદા સુધી પોતાની એક અનોખી ઓળખ બનાવી છે. આજકાલ તે કોઈ પણ પ્રોજેક્ટમાં જોવા મળતી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે. એક્ટ્રેસ તેના ફોટા અને વીડિયો ફેન્સ સાથે શેર કરે છે.

2/6

અવનીત કૌરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે. નવા ફોટોશૂટમાં અવનીત વ્હાઈટ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમમરસ પોઝ આપતી જોવા મળી રહી છે. ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે.

3/6

અભિનેત્રીનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. વ્હાઈટ આઉટફિટમાં અવનીત કૌરે કેમેરાની સામે કાતિલ પોઝ આપ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સ તેની આ તસવીરોના વખાણ કરી રહ્યા છે.

4/6

સ્ટાઈલિશ વ્હાઈટ આઉટફિટમાં અવનીત કૌરે કેમેરાની સામે ગ્લેમરસ પોઝ આપ્યા છે. ફેન્સ પણ અભિનેત્રીના બોલ્ડ અંદાજ પર ફિદા થયા છે.

5/6

અવનીત કૌર જેટલી સુંદર છે તેટલી જ ગ્લેમરસ પણ છે. તે દરરોજ ઇન્સ્ટાગ્રામ પર અદભુત ફોટા અને વીડિયો શેર કરે છે. વાસ્તવિક જીવનમાં પણ અવનીત એવી જ છે. જ્યારે પણ તે જોવા મળે છે, ત્યારે તે એક અલગ જ અંદાજમાં જોવા મળે છે.

6/6

આટલી નાની ઉંમરે તેણે જે ખ્યાતિ અને નામ મેળવ્યું છે તે દરેકની પહોંચની બહાર છે. અવનીત કૌરના ઇન્સ્ટાગ્રામ પર 31.3 મિલિયન ફોલોઅર્સ પણ છે, જે તેને ખૂબ જ પ્રેમ કરે છે અને તેની એક ઝલક જોવા માટે આતુર છે.

https://www.instagram.com/timenewsguj

https://www.youtube.com/@INTIMENEWSCHANNEL

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે પરમાણુ યુદ્ધ ફાટી શકે છે: US ઇન્ટેલિજન્સનો ચોંકાવનારો દાવો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *