ગુજરાત

નડિયાદ ખાતે બાબા રામદેવની સંતરામ મંદિરમાં આજથી ત્રણ દિવસય યોગશિબિર શરૂ

નડિયાદ; સંતરામ મંદિર ખાતે આજથી ત્રણ દિવસય બાબા રામદેવની યોગશિબિર શરૂ થઈ છે. યોગ શિબિર બાદ મીડિયાને તેમણે જણાવ્યું હતું કે, રામ માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસલમાનોના પણ
પૂર્વજ હતા. અને રામ મંદિર અયોધ્યામાં જ બનવું જોઈએ. રામમંદિર મુદ્દે હવે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે રાજકારણ શરૂ થયા છે. રામમંદિરને લઈને લોકો અનેક પૂર્વધારણાઓ બાંધી રહ્યા
છે.ત્યારે હું કહું છું કે રામમંદિર અયોધ્યામાં જ બનશે.

 

https://www.youtube.com/watch?v=hxMyPKY_XNI&feature=youtu.be

 

અયોધ્યા ભારતમાં જ છે કોઈ મક્કા મદીના કે વેટિકન સિટીમાં તો નથી બનવાનું. ત્યારબાદ રામદેવે શિબિર વિશે જણાવ્યું કે જેમને પેટ સાફ નથી
થતું તેઓ ત્રિફ્લા ચૂર્ણ લઈ લો. તે બહુ સરળ છે, એનુ કંઈનુકસાન નથી થતુ. જે પણ ચૂર્ણમાં સૂર્યમુખી હોય છે, જેટલા પણ ચૂર્ણ હોય છે,કાયમ ચૂર્ણ સહિતના બધામાં સૂર્યમુખી હોય છે. તે આંતરડા
માટે સારું નથી. અમે શુધ્ધિ ચૂર્ણ બનાવ્યું છે, માત્ર 2 ગ્રામ લઈ લેજો. વધારે નહીં મુઢીભરીને નહીં, ત્યારે સવારે ઊઠીને હુંફાળા પાણીમાં 25 ML પાણીમાં નાંખીને પી જાવ. ડાઈજેશન બહુ મોટી વસ્તુ
છે, ઈનડાઈજેશન બહુ લોકોને છે તો શું કરવું?

 

 

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button