એમિશન મોનિટરીંગ એન્ડ માર્કેટ બેઇઝ્ડ સોલ્યુશન વિષય પર વર્કશોપનું આયોજન
રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 ની પ્રિવેન્ટ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એમિશન મોનિટરીંગ એન્ડ માર્કેટ બેઇઝ્ડ સોલ્યુશન વિષય પર વર્કશોપનું આયોજન કરવામા આવ્યું હતુ.
રાજ્ય સરકાર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019 ની પ્રિવેન્ટ તરીકે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એમિશન મોનિટરીંગ એન્ડ માર્કેટ બેઇઝ્ડ સોલ્યુશન વિષય પર વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિકાસ પર્યાવરણના ભોગે નહી થાય તેમ જણાવ્યું હતું.પર્યવાણની જાળવણી અને સાથે સાથે વિકાસ થાય ગુજરાતમાં એમએસએમઇ જેવા ઉદ્યોગો કાર્યરત હોય ત્યારે પર્યવરણની જાળવણી થાય ટેક્સટાઇલ પેટ્રોકેમિકલની સાથે પર્યાવરણની જળવણીન ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે.
https://www.youtube.com/watch?v=dlqlwzbL548&feature=youtu.be
ઉદ્યોગોના વિકાસની સાથતે પ્રદુષણન વધે તેની પર્યાવરણ જળવાઇ તેથી આકાર્યક્રમ શરૂઆત કરવામાં આવ્યો છે. આ પ્રસંગે બે એમઓયુ પણ થયા હતા. જેમા વેરાવળથી વાપી સુધી જે પ્રદુષણ પાણીને ડીપ પાઇપલાઇન નાખી પર્યાવરણની નિયમ મુજબ પાણી દરિયામા છોડવામાં આવે તેની તૈયારી ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.