લાઇફ સ્ટાઇલ
ગરમા-ગરમ ગંઠોડા સૂઠની રાબ બનાવીને શિયાળમાં માણો મજા
1 ટી સ્પૂન સૂઠ
1 ટી સ્પૂન ગંઠોડા
50 ગ્રામ ગોળ
1 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ
1 ટેબલ સ્પૂન સ્પૂન ઘી
1 ગ્લાસ પાણી
સુકા ટોપરાનું છીણ
રીત
-લોટને ઘીમાં ધીમી આંચે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકી લો
-એક તપેલીમાં પાણીની અંદર ગોળ મિક્સ કરી ઉકાળી લો
-લોટ શેકાઈ ગયા બાદ તેમાં સૂઠ અને ગંઠોડા ઉમેરો
-તેને વ્યવસ્થિત મિક્સ કરો બાદમાં તેમાં ગોળનું પાણી ઉમેરો
-આપ ઈચ્છો તો તેમાં ટોપરાનું છીણ કે ખસખસ પણ ઉમેરી શકો છો