સેક્સ માટે કઇ પોઝીશન બેસ્ટ છે, જાણો તેનો પરફેક્ટ સમય
કેટલાંક લોકોનું માનવું એમ છે કે સેક્સ માત્ર પેઢીને આગળ વધારવા માટેની એક પ્રક્રિયા છે. જ્યારે આપણે જો આયુર્વેદનું માનીએ તો સેક્સની બીજું મહત્વનું કામ છે આપણને ઉંડાઇ સુધી પોષિત કરવાનું. આયુર્વેદમાં અલગ-અલગ સમય પર સેક્સ કરવાનાં અલગ અર્થો અને આનાં ફાયદા તેમજ નુકસાન પણ બતાવવામાં આવ્યાં છે. અહીંયા આયુર્વેદમાં જણાવવામાં આવેલ સેક્સની આદર્શ અને ઉત્તમ પોઝિશન, સમય અને બીજી અન્ય પણ કેટલીક મહત્વની બાબતો દર્શાવવામાં આવેલ છે.
ખાધા પહેલાં અને ખાધાં બાદઃ
– આયુર્વેદનાં અનુસાર ખાલી પેટ અથવા તો ખાધાં બાદ સેક્સ કરવાથી વાતનું બેલેન્સ બગડે છે. આનાંથી ડાઇઝેશન સાથે જોડાયેલી સમસ્યાઓ, માથાનો દુઃખાવો અને ગૈસ્ટ્રિક થઇ શકે છે. સેક્સ પહેલા હલકો ખોરાક લેવો જોઇએ.
– આયુર્વેદનાં અનુસાર એવું માનવામાં આવે છે કે આદર્શ સેક્સ પોઝિશન તે છે કે જેમાં મહિલા પીઠનાં બળે મોં ઉપર તરફ કરીને સૂએ.
– આયુર્વેદમાં માનવામાં આવે છે કે સવારનાં 6 કલાકથી 8 કલાક સુધી પુરૂષ સૌથી વધારે ઉત્તેજિત હોય છે. જો કે આ દરમ્યાન મહિલાઓ નીંદમાં હોય છે અને તેઓનાં શરીરનું તાપમાન ઓછું હોય છે. જેથી એવા સમયે સેક્સ પુરૂષોને માટે તો ઉત્તમ છે પરંતુ મહિલાઓ આવાં સમયે સેક્સને વધારે એન્જોય નથી કરી શકતી.
– માનવામાં આવે છે કે આ સમયે મહિલાઓ ઉત્તેજિત હોય છે પરંતુ પુરૂષોનો ટેસ્ટોસ્ટેરોન લેવલ સામાન્ય હોય છે. જરૂરી છે કે તેઓ સેક્સ સિવાય ઉત્તમ બ્રેકફાસ્ટની તલાશમાં હોઇ શકે છે.
– આયુર્વેદનું માનીએ તો બપોરનાં 2 કલાકથી 4 કલાક દરમ્યાન મહિલાઓની રિપ્રોડક્ટિવ સિસ્ટમ વધારે સક્રિય હોય છે તો જો આપ કંસીન કરવા ઇચ્છો છો તો આ સમય બરાબર છે.
– આયુર્વેદનાં હિસાબે ક્યાંક-ક્યાંક એવું લખવામાં આવેલ છે કે સેક્સથી શરીરમાં વાત દોષ વધે છે જેથી સૂરજ નિકળ્યાં બાદથી લઇને સવારનાં 10 કલાક સુધીનો સમય સેક્સ માટે બેસ્ટ હોય છે. જો કે ભાગદોડવાળી લાઇફસ્ટાઇલને જોતાં એ સંભવ હોઇ શકે છે કે ડિનર બાદ રાત્રીનાં 8 કલાકથી લઇને 10 કલાક સુધીનો સમય સેક્સને માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.