વિજય રૂપાણીએ બજેટ 2019ને આવકારીને કરી સરકારની પ્રશંસા
સરકારે આજે સંસદ માં બજેટ રજૂ કર્યું બજેટ રજૂ થતા જ શેર બજાર માં પણ ઉછાળો જોવા મળ્યો બીજી બાજુ ગુજરાત સરકારે પણ પોતાની સરકારના વખાણ કરવા અને 2019માં ગુજરાતની પ્રજા નો બીજેપી તરફી ઝુકાવ રહે એ રીતે પ્રેસવાર્તા કરી સરકારની પ્રસંશા કરી જેના ભાગ રૂપે રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા એમના નિવાસસ્થાને પ્રેસવાર્તા નું આયોજન કર્યું અને વડાપ્રધાન ના વખાણ કરતા એમને કહ્યું કે
https://www.youtube.com/watch?v=epg_3PZO1WI&feature=youtu.be
આજે બજેટ રજૂ કર્યું ગુજરાત ની જનતા વતી હું આ બજેટ ને આવકારું છું
આ વખત નું બજેટ નીતિ નિયત અને નિષ્ઠા નું છે દરેક વર્ગ માટે ધ્યાન રાખવાં આવ્યું છે
સોનો સાથ અને સોનો વિકાસ એ સાચા અર્થ માં સાબિત થાય છે
દેશ હિત અને રાષ્ટ્ હીત બન્ને નો સમન્વય આ બજેટ માં થયો છે
પ્રધાનમંત્રી કિસાન યોજના માં જેમાં 2 હેકટર થી ઓછી જમીન ધરાવતા ખેડૂતો ને 6 હજાર રૂપિયા આવશે
ગુજરાત 36 લાખ જેટલા ખેડૂતો ને આ યોજના થી લાભ થશે
45 તાલુકાના ના જે અચતગ્રસ્ત જાહેર થયા છે એ ખેડુતો ને 12 હજાર રૂપિયા મળશે
કામધેનુ યોજના દ્વારા ગાય ની રક્ષાએ અને પશુપાલન યોજના માં દેશ ના પશુપાલકો ને રાહત મળશે
ઇન્કમટેક્સ માં જે 2.50 લાખ હતો એ 5 લાખ સુધી કરવામાં આવ્યો જેનો લાભ મધ્યમ વર્ગ ને મળશે
ગુજરાત ના 3 કરોડ નાગરિક ને આનો સીધો લાભ મળશે
6 લાખ સુધી ના રોકાણ માં કોઈ પણ ટેક્સ નઇ લાગે
વ્યાજ ની આવક ધરાવતા લોકો ને પણ ફાયદો મળશે
Tds ગ્રાહકો ને પણ રિટન નો જોગવાઈ કરાઈ છે
શ્રમિકો માટે પણ યોજના લાગુ કરી
60 વર્ષ ઉપરના અન ઓર્ગેનાઇઝ સેકટર માં કામ કરતા લોકો માટે 3હજાર રૂપિયા નું પેંશન મળશે
આ સિવાય ઓર્ગેનાઇઝ શ્રમિકો માટે પણ પેંશન સ્કીમ સરકારે શરૂ કરેલી છે
વિન્ડ અને સોલાર એનર્જી ને પણ પ્રોત્સાહન આપાયું છે એટલે ગુજરાત ને પણ મોટો લાભ
અનુસૂચિત જનજાતિ માટે 35 ટકા અને આદિવાસી માટે. 25 ટકા નો વધારો કરાયો
મકાન ભાડે આપનાર ને પણ 2.50 લાખ ની આવક સુધી ટેક્ષ ફ્રી રહેશે
નવી પેંશન સ્કીમ માં 4 ટકા થી 14 ટકા નો વધારો થશે
ડીજીટલ ઇન્ડિયા ઉપર જોર આપાયું છે
પીએમ માતૃ યોજના આશાવર્કર બહેનો , રક્ષા મંત્રાલય ,સાયન્સ એજયુકેશન વિન્ડ એનર્જી સમુદ્ર પ્રવાસ માટે પણ બજેટ માં પ્રાવધાન આપાયું છે